સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧

મરિયમની નમ્રતાનું અનુકરણ કરીએ

મરિયમની નમ્રતાનું અનુકરણ કરીએ

યહોવાએ મરિયમને અજોડ સોંપણી માટે પસંદ કર્યાં, કેમ કે તે દિલથી ખૂબ નમ્ર હતાં.

૧:૩૮, ૪૬-૫૫

મરિયમના શબ્દો પરથી કઈ રીતે તેમના ગુણો દેખાઈ આવે છે?

  • નમ્રતા

  • ઊંડી શ્રદ્ધા

  • શાસ્ત્રનું જ્ઞાન

  • યહોવા માટે કદર