સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૨-૩

યુવાનો, શું તમે યહોવા સાથેની દોસ્તી મજબૂત કરી રહ્યા છો?

યુવાનો, શું તમે યહોવા સાથેની દોસ્તી મજબૂત કરી રહ્યા છો?

ઈસુએ નાનપણથી યહોવાની ભક્તિ કરવામાં અને પોતાનાં માતાપિતાને માન આપવામાં સરસ દાખલો બેસાડ્યો છે.

યુવાનો, તમે કઈ રીતે નીચે જણાવેલા મુદ્દાઓમાં ઈસુનું અનુકરણ કરી શકો?