જૂન ૨૫-જુલાઈ ૧
લુક ૪-૫
ગીત ૧૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈસુની જેમ લાલચોનો સામનો કરો”: (૧૦ મિ.)
લુક ૪:૧-૪—શારીરિક ઇચ્છાઓ સંતોષવા ઈસુ લલચાયા નહિ (w૧૩ ૮/૧૫ ૨૫ ¶૮)
લુક ૪:૫-૮—ઈસુ આંખોની લાલસાના શિકાર બન્યા નહિ (w૧૩ ૮/૧૫ ૨૫ ¶૧૦)
લુક ૪:૯-૧૨—પોતાની શક્તિનો દેખાડો કરવા ઈસુ ફસાયા નહિ [આ વીડિયો બતાવો: મંદિરની દીવાલની ટોચ.] (“મંદિરની સૌથી ઊંચી જગ્યા” લુક ૪:૯ ચિત્ર/વીડિયો, nwtsty; w૧૩ ૮/૧૫ ૨૬ ¶૧૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
લુક ૪:૧૭—શાના પરથી કહી શકાય કે ઈસુ શાસ્ત્રને પૂરી રીતે જાણતા હતા? (“પ્રબોધક યશાયાનો વીંટો” લુક ૪:૧૭ અભ્યાસ માહિતી, nwtsty)
લુક ૪:૨૫—એલિયાના દિવસોમાં દુકાળ કેટલો સમય ચાલ્યો હતો? (“સાડા ત્રણ વર્ષ સુધી” લુક ૪:૨૫ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૪:૩૧-૪૪
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો.
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) વાંચવા માટે એક કલમ પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૨૮
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૭
“સોશિયલ મીડિયાના ફાંદાથી બચો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૨
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૭ અને પ્રાર્થના