સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૪-૫

ઈસુની જેમ લાલચોનો સામનો કરો

ઈસુની જેમ લાલચોનો સામનો કરો

શેતાન આપણું દિલ ભ્રષ્ટ કરવા આભ-જમીન એક કરી રહ્યો છે, જેથી યહોવા સાથેનો આપણો સંબંધ તૂટી જાય. તે દરેક વ્યક્તિની નબળાઈઓ પારખીને તેના સંજોગોનો લાભ ઉઠાવવા ટાંપીને બેઠો છે.

અલગ અલગ ત્રણ લાલચોનો સામનો કરવા ઈસુએ કયા શક્તિશાળી હથિયારનો ઉપયોગ કર્યો? (હિબ્રૂ ૪:૧૨; ૧યો ૨:૧૫, ૧૬) હું કઈ રીતે ઈસુને પગલે ચાલી શકું?