સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂન ૪-૧૦

માર્ક ૧૫-૧૬

જૂન ૪-૧૦
  • ગીત ૪૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ઈસુમાં ભવિષ્યવાણીઓ પૂરી થઈ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૧૫:૨૫—ઈસુને વધસ્તંભે ચઢાવવામાં આવ્યા એના સમય વિશેની માહિતીમાં શા માટે તફાવત જોવા મળે છે? (“સવારના નવેક વાગેમાર્ક ૧૫:૨૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • માર્ક ૧૬:૮ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં શા માટે માર્કની ખુશખબરમાં લાંબી કે ટૂંકી સમાપ્તિનો સમાવેશ કરવામાં આવ્યો નથી? (“કેમ કે તેઓ ગભરાયેલી હતીમાર્ક ૧૬:૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૧૫:૧-૧૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન