મ્યાનમારમાં ભાઈ-બહેનો સંગતનો આનંદ માણી રહ્યાં છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જૂન ૨૦૧૯

વાતચીતની એક રીત

આ દુનિયાના અંતમાંથી કઈ રીતે બચી શકાય પર વાતચીતની એક રીત.

બાઇબલમાં રહેલો ખજાનો

આપણા માટે “આ બનાવોનો એક અર્થ રહેલો છે”

ઈબ્રાહીમની પત્નીઓ સારાહ અને હાગાર કોને દર્શાવતી હતી? આ નવા કરારની ગોઠવણથી લાભ લેવા તમે શું કરશો?

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાએ પોતાનો મકસદ પૂરો કરવા કરેલી ગોઠવણ

યહોવાના મકસદ પ્રમાણે ગોઠવણ શું છે અને એની સાથે કામ કરવા તમે શું કરશો?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

બાઇબલની સમજણ વધારે એવો અભ્યાસ

જાતે બાઇબલનો અભ્યાસ કરવામાં હજું સુધારો થઈ શકે માટે બીજી કઈ સૂચનો છે?

બાઇબલમાં રહેલો ખજાનો

“ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લો”

ખ્રિસ્તીઓ સૈનિકો છે. તમારી શ્રદ્ધાને દર્શાવતા દરેક હથિયાર ઓળખો અને એનો અર્થ જાણો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

યહોવાને કેવું લાગશે?

યહોવાની ઇચ્છા તમે કઈ રીતે પારખશો, જેથી એ પ્રમાણે જીવી શકો?

બાઇબલમાં રહેલો ખજાનો

“કંઈ ચિંતા ન કરો”

આ દુષ્ટ દુનિયાના અંતમાં ચિંતાઓ વધે છે. આપણી ચિંતાઓ શાનાથી હળવી થઈ શકે?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સમજદારીથી મનોરંજન પસંદ કરો

ઈશ્વરને પસંદ પડે એવું તમારા આરામના સમયમાં શું કરશો?