સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: શું આ દુનિયાનો અંત નજીક છે?

શાસ્ત્રવચન: ૨તિ ૩:૧-૫

ફરી મુલાકાત માટે સવાલ: આ દુનિયાના અંત પછી શું થશે?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: આ દુનિયાના અંત પછી શું થશે?

શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪

ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરે જે સુંદર ભાવિનું વચન આપ્યું છે એ મેળવવા આપણે શું કરવું જોઈએ?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: ઈશ્વરે જે સુંદર ભાવિનું વચન આપ્યું છે એ મેળવવા આપણે શું કરવું જોઈએ?

શાસ્ત્રવચન: યોહ ૩:૧૬

ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરમાં શ્રદ્ધા મૂકવાનો શું અર્થ થાય?