સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂન ૩-૯

ગલાતીઓ ૪-૬

જૂન ૩-૯
  • ગીત ૧૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • આપણા માટે ‘આ બનાવોનો એક અર્થ રહેલો છે’”: (૧૦ મિ.)

    • ગલા ૪:૨૪, ૨૫—નિયમકરાર પ્રમાણે, હાગાર ઇઝરાયેલીઓને દર્શાવતી હતી (it-૧-E ૧૦૧૮ ¶૨)

    • ગલા ૪:૨૬, ૨૭—સારાહ ‘સ્વર્ગના યરૂશાલેમને’ દર્શાવતી હતી, જે યહોવાના સંગઠનનો સ્વર્ગીય ભાગ છે (w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૧)

    • ગલા ૪:૨૮-૩૧—ઈશ્વરનું કહેવું માનતા મનુષ્યો પર સ્વર્ગના યરૂશાલેમના “બાળકો” આશીર્વાદો લાવશે

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગલા ૪:૬—હિબ્રૂ કે અરામિક શબ્દ અબ્બા એટલે શું? (w૦૯-E ૪/૧ ૧૩)

    • ગલા ૬:૧૭—કયા અર્થમાં પાઊલના “શરીર પર ઈસુના દાસ હોવાની છાપ મારેલી” હતી? (w૧૦-E ૧૧/૧ ૧૫)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગલા ૪:૧-૨૦ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૫

  • મંડળની જરૂરિયાતો: (૮ મિ.)

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૧ અને પ્રાર્થના