સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂન ૧૦-૧૬

એફેસીઓ ૧-૩

જૂન ૧૦-૧૬
  • ગીત ૩૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • યહોવાએ પોતાનો મકસદ પૂરો કરવા કરેલી ગોઠવણ”: (૧૦ મિ.)

    • [એફેસીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • એફે ૧:૮, ૯—‘પવિત્ર રહસ્યમાં’ મસીહી રાજ્યનો સમાવેશ થાય છે (it-૨-E ૮૩૭ ¶૪)

    • એફે ૧:૧૦—સ્વર્ગમાં અને પૃથ્વી પર રહેતા બધાને યહોવા એકતામાં લાવે છે (w૧૨ ૭/૧ ૨૭ ¶૩-૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • એફે ૩:૧૩—કયા અર્થમાં પાઊલના “સંકટો” એફેસીના ખ્રિસ્તીઓ માટે “ગૌરવ” હતા? (w૧૩ ૨/૧૫ ૨૮ ¶૧૫)

    • એફે ૩:૧૯—આપણે કઈ રીતે ‘ખ્રિસ્તનો પ્રેમ જાણી શકીએ?’ (cl-E ૨૯૯ ¶૨૧)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) એફે ૧:૧-૧૪ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. વાત ન કરવા ઘરમાલિક બહાના કાઢે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન