સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | એફેસીઓ ૪-૬

“ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લો”

“ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લો”

૬:૧૧-૧૭

પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓને યુદ્ધ લડતા સૈનિકો સાથે સરખાવ્યા. આપણા દુશ્મનો ‘દુષ્ટ દૂતોનાં લશ્કરો’ છે. દુશ્મનની નજરે કદાચ આપણે નિર્બળ અને લાચાર લાગીએ. પણ યહોવાએ ‘આપેલાં બધાં હથિયારો પહેરી લઈશું’ તો, તેમની મદદથી જીતી શકીશું.

દરેક હથિયારનું નામ અને એ શાને બતાવે છે એ લખો

મનન માટે સવાલ: શું મેં બધાં હથિયારો પહેર્યાં છે?