બાઇબલમાં રહેલો ખજાનો | ફિલિપીઓ ૧-૪ “કંઈ ચિંતા ન કરો” ચાલુ કરો “કંઈ ચિંતા ન કરો” ૪:૬, ૭ પ્રાર્થના કરવાથી ચિંતા હળવી થાય છે પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરીશું તો, યહોવા આપણને એવી શાંતિ આપશે જે “બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે” ભલે આપણી મુશ્કેલીઓનો કોઈ ઉકેલ ન દેખાય, પણ એ સહેવા યહોવા મદદ કરશે. કદાચ આપણે ધાર્યું પણ નહિ હોય એ રીતે તે મદદ કરશે.—૧કો ૧૦:૧૩ અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર “કંઈ ચિંતા ન કરો” આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા “કંઈ ચિંતા ન કરો” ગુજરાતી “કંઈ ચિંતા ન કરો” https://cms-imgp.jw-cdn.org/img/p/202019211/univ/art/202019211_univ_sqr_xl.jpg