સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○ પહેલી મુલાકાત *

સવાલ: શું આ દુનિયાનો અંત નજીક છે?

શાસ્ત્રવચન: ૨તિ ૩:૧-૫

ફરી મુલાકાત માટે સવાલ: આ દુનિયાના અંત પછી શું થશે?

○● ફરી મુલાકાત

સવાલ: આ દુનિયાના અંત પછી શું થશે?

શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪

ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરે જે સુંદર ભાવિનું વચન આપ્યું છે એ મેળવવા આપણે શું કરવું જોઈએ?

^ ફકરો. 2 આ મહિનાથી વાતચીતની એક રીતમાં ફક્ત પહેલી મુલાકાત અને ફરી મુલાકાત આવશે.