ડિસેમ્બર ૧૨-૧૮
યશાયા ૬-૧૦
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“મસીહમાં ભવિષ્યવાણી પૂરી થઈ”: (૧૦ મિ.)
યશા ૯:૧, ૨—ગાલીલના તેમના પ્રચારકાર્ય વિશે ભાખવામાં આવ્યું હતું (w૧૧ ૮/૧ ૧૨ ¶૧૩; ip-1 ૧૨૪-૧૨૬ ¶૧૩-૧૭)
યશા ૯:૬—તે જુદી જુદી ઘણી ભૂમિકાઓ ભજવશે (w૧૪ ૨/૧૫ ૧૨ ¶૧૮; w૦૭-E ૫/૧૫ ૬)
યશા ૯:૭—તેમના રાજમાં ખરી શાંતિ અને ન્યાય મળશે (ip-1 ૧૩૨ ¶૨૮-૨૯)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૭:૩, ૪—યહોવાએ કેમ દુષ્ટ રાજા આહાઝને બચાવ્યો? (w૦૬ ૧૨/૧ ૧૩ ¶૪)
યશા ૮:૧-૪—આ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (it-1-E ૧૨૧૯; ip-1 ૧૧૧-૧૧૨ ¶૨૩-૨૪)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૭:૧-૧૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૦
“હું આ રહ્યો, મને મોકલ.” (યશા ૬:૮): (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વધુ જરૂર છે ત્યાં જઈને સેવા આપવી.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૧ ¶૧૦-૧૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૫૦ અને પ્રાર્થના
નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.