ડિસેમ્બર ૧૯-૨૫
યશાયા ૧૧-૧૬
ગીત ૪૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે”: (૧૦ મિ.)
યશા ૧૧:૩-૫—ન્યાયીપણું કાયમ ટકશે (ip-1 ૧૬૦-૧૬૧ ¶૯-૧૧)
યશા ૧૧:૬-૮—માણસો અને પ્રાણીઓ શાંતિમાં રહેશે (w૧૨ ૯/૧ ૧૪-૧૫ ¶૮-૯)
યશા ૧૧:૯—બધા લોકો યહોવાના માર્ગો વિશે શીખશે (w૧૬.૦૬ ૮ ¶૯; w૧૩-E ૬/૧ ૭)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૧૧:૧, ૧૦—કઈ રીતે ઈસુ ખ્રિસ્ત ‘યિશાઈના ઠૂંઠામાંથી ફૂટેલો ફણગો’ અને તેની ‘જડ’ કે તેનું થડ બની શકે? (w૦૬ ૧૨/૧ ૧૩ ¶૬)
યશા ૧૩:૧૭—કઈ રીતે માદીઓએ રૂપાને ગણકાર્યું નહિ અને સોનાથી રિઝાયા નહિ? (w૦૬ ૧૨/૧ ૧૪ ¶૧૦)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૧૩:૧૭–૧૪:૮
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૪
“ઈશ્વરના જ્ઞાનથી પૂર્વગ્રહ દૂર થાય છે”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: જૉની અને ગિડીયન: કટ્ટર દુશ્મન, બન્યા વહાલા ભાઈબંધ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૧ ¶૨૦-૨૨ પાન ૧૪૯ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૫૧ અને પ્રાર્થના
નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.