ડિસેમ્બર ૨૬–જાન્યુઆરી ૧
યશાયા ૧૭-૨૩
ગીત ૪૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી આછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“સત્તાનો દુરુપયોગ કરવાથી અધિકાર છીનવાઈ જાય છે”: (૧૦ મિ.)
યશા ૨૨:૧૫, ૧૬—પોતાનો સ્વાર્થ સાધવા શેબ્નાએ સત્તાનો દુરુપયોગ કર્યો (ip-1 ૨૩૮-૨૩૯ ¶૧૬-૧૭)
યશા ૨૨:૧૭-૨૨—યહોવાએ શેબ્નાની જગ્યાએ એલ્યાકીમને મૂક્યા (ip-1 ૨૩૯-૨૪૦ ¶૧૭-૧૮)
યશા ૨૨:૨૩-૨૫—શેબ્નાના દાખલા પરથી આપણને મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે (w૦૭ ૨/૧ ૮ ¶૬; ip-1 ૨૪૦-૨૪૧ ¶૧૯-૨૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૨૧:૧—કયા વિસ્તારને ‘સમુદ્ર પાસેનું અરણ્ય,’ કહેવામાં આવતો અને શા માટે? (w૦૬ ૧૨/૧ ૧૫ ¶૨)
યશા ૨૩:૧૭, ૧૮—કઈ રીતે તૂરની કમાણી ‘યહોવાને અર્પણ થઈ’? (ip-1 ૨૫૩-૨૫૪ ¶૨૨-૨૪)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૧૭:૧-૧૪
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) fg—પુસ્તિકા આપવા માટે બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયોનો ઉપયોગ કરો. (નોંધ: દૃશ્ય દરમિયાન વીડિયો બતાવશો નહિ.)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) fg—ઘરના બારણે બાઇબલ અભ્યાસ શરૂ કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૧૭૨-૧૭૩ ¶૧૦-૧૧—વિદ્યાર્થીના દિલ સુધી કઈ રીતે પહોંચવું એ બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
શું તમે ‘જાગતા રહેશો’?: (૮ મિ.) માર્ચ ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૧૨-૧૬ના આધારે વડીલ ટૉક આપશે. યશાયાએ સંદર્શનમાં જોયેલા ચોકીદાર અને ઈસુએ આપેલા દૃષ્ટાંતની પાંચ કુમારિકાઓની જેમ જાગતા રહેવા બધાને ઉત્તેજન આપો.—યશા ૨૧:૮; માથ ૨૫:૧-૧૩.
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૫૧-૨૫૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૪૩ અને પ્રાર્થના
નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.