સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૧૭-૨૩

સત્તાનો દુરુપયોગ કરવાથી અધિકાર છીનવાઈ જાય છે

સત્તાનો દુરુપયોગ કરવાથી અધિકાર છીનવાઈ જાય છે

શેબ્ના કદાચ રાજા હિઝકીયાના “રાજમહેલનો કારભારી” એટલે કે દેખરેખ રાખનાર હતો. તે રાજાથી બીજા દરજ્જે હતો અને તેની પાસે ઘણી અપેક્ષા રાખવામાં આવતી હતી.

૨૨:૧૫, ૧૬

  • શેબ્નાએ યહોવાના લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખવાની જરૂર હતી

  • તે સ્વાર્થી બન્યો અને પોતાના માટે મહિમા શોધવા લાગ્યો

૨૨:૨૦-૨૨

  • યહોવાએ શેબ્નાની જગ્યાએ એલ્યાકીમને મૂક્યા

  • એલ્યાકીમને “દાઊદના ઘરની કૂંચી” આપવામાં આવી, જે અધિકાર અને સત્તાને રજૂ કરતી હતી

વિચારવા જેવું: શેબ્ના કઈ રીતે બીજાઓને મદદ કરવામાં પોતાની સત્તાનો ઉપયોગ કરી શક્યો હોત?