ડિસેમ્બર ૫-૧૧
યશાયા ૧-૫
ગીત ૧૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ”: (૧૦ મિ.)
[યશાયાની પ્રસ્તાવનાનો વીડિયો બતાવો.]
યશા ૨:૨, ૩—“યહોવાના મંદિરનો પર્વત” સાચી ભક્તિને રજૂ કરે છે (ip-1 ૩૮-૪૧ ¶૬-૧૧; ૪૪-૪૫ ¶૨૦-૨૧)
યશા ૨:૪—યહોવાના ભક્તો યુદ્ધકળા શીખતા નથી (ip-1 ૪૬-૪૭ ¶૨૪-૨૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યશા ૧:૮, ૯—કઈ રીતે “સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી” છે? (w૦૬ ૧૨/૧ ૧૨ ¶૫)
યશા ૧:૧૮—“આવો, આપણે વિવાદ કરીએ,” યહોવાના આ શબ્દોનો શો અર્થ થાય છે? (w૦૬ ૧૨/૧ ૧૩ ¶૧; it-2-E ૭૬૧ ¶૩)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૫:૧-૧૩
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. પ્રકાશકોને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરવાનું ઉત્તેજન આપો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો: (૭ મિ.)
“સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તક દ્વારા લોકોના દિલ સુધી પહોંચીએ”: (૮ મિ.) ચર્ચા. આ મહિને જે વિદ્યાર્થી ભાઈ-બહેનોના ભાગ હોય તેઓને મિનિસ્ટ્રી સ્કૂલ પુસ્તકના પાન ૨૬૧-૨૬૨ પર આપેલાં સૂચનો લાગુ પાડવા ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૧ ¶૧-૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૫૪ અને પ્રાર્થના
નોંધ: ગીત ગાતા પહેલાં એક વાર આખું સંગીત વગાડો.