દક્ષિણ આફ્રિકામાં કુટુંબ તરીકે ભક્તિ કરતા સ્તુતિગીતો ગાય છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા ડિસેમ્બર ૨૦૧૮

વાતચીતની એક રીત

વાતચીત માટે સવાલો: ભગવાને માણસને કેમ બનાવ્યો? ભગવાને કેવા ભવિષ્યનું વચન આપ્યું છે?

બાઇબલમાં રહેલો ખજાનો

ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે

તમે જો બાઇબલમાંથી શીખતાં હોવ અને બાપ્તિસ્મા ન લીધું હોય તો? શું તમે શાઊલની જેમ તરત જ યોગ્ય પગલાં ભરશો?

બાઇબલમાં રહેલો ખજાનો

બાર્નાબાસ અને પાઊલ દૂર દૂરના વિસ્તારોમાં શિષ્યો બનાવે છે

સખત વિરોધ હોવા છતાં, બાર્નાબાસ અને પાઊલે નમ્ર લોકોને મદદ કરવા ખૂબ મહેનત કરી, જેથી તેઓ ઈસુના શિષ્યો બને.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—‘સત્ય સ્વીકારવા’ તૈયાર હોય તેઓને શિષ્ય બનવા મદદ કરીએ

શિષ્યો બનાવવાના કાર્યમાં આપણે કઈ રીતે યહોવા સાથે કામ કરીએ છીએ?

બાઇબલમાં રહેલા ખજાનો

શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો

આ વાદવિવાદને જે રીતે થાળે પાડવામાં આવ્યો એનાથી આપણે શું શીખી શકીએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીતો ગાઈને આનંદથી યહોવાની સ્તુતિ કરીએ

યહોવાનાં સ્તુતિ ગીતો ગાવાથી આપણે પર કેવી સારી અસર પડે છે?

બાઇબલમાં રહેલો ખજાનો

પ્રેરિત પાઊલની જેમ પ્રચાર કરીએ અને શીખવીએ

પ્રેરિત પાઊલની જેમ ખુશખબર જણાવવા આપણે શું કરી શકીએ?

બાઇબલમાં રહેલો ખજાનો

“તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો”

વડીલો મંડળને શીખવે છે, રક્ષણ કરે છે, અને એની સંભાળ રાખે છે. તેઓ યાદ રાખે છે કે મંડળની દરેક વ્યક્તિ ઈસુ ખ્રિસ્તના કીમતી લોહીથી ખરીદવામાં આવી છે.