સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડિસેમ્બર ૩૧, ૨૦૧૮–જાન્યુઆરી ૬, ૨૦૧૯

પ્રેરિતોનાં કાર્યો ૧૯-૨૦

ડિસેમ્બર ૩૧, ૨૦૧૮–જાન્યુઆરી ૬, ૨૦૧૯
  • ગીત ૪૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકને JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાંખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૧૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૧

  • મહેનત કરતા યુવાનોને તાલીમ આપો: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી નીચે આપેલા સવાલોના જવાબ આપો: વડીલો મંડળમાં કઈ મહત્ત્વની જવાબદારી નિભાવે છે? (પ્રેકા ૨૦:૨૮) શા માટે વડીલોએ બીજા ભાઈઓને તૈયાર કરતા રહેવાની જરૂર છે? પ્રેરિતોને તાલીમ આપવામાં ઈસુએ જે દાખલો બેસાડ્યો એને વડીલો કેવી રીતે અનુસરી શકે? તાલીમ લેતી વખતે ભાઈઓએ કેવું વલણ બતાવવું જોઈએ? (પ્રેકા ૨૦:૩૫; ૧તિ ૩:૧) વડીલોએ તેઓને કેવી તાલીમ આપવી જોઈએ? યુવાનોને તાલીમ આપે ત્યારે વડીલોએ કેવું વલણ રાખવું જોઈએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૫ ¶૨૮-૩૬

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૬ અને પ્રાર્થના