સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સર્ગિયુસ પાઊલની આગળ પાઊલ અને બાર્નાબાસ ઊભા છે

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૧૨-૧૪

બાર્નાબાસ અને પાઊલ દૂર દૂરના વિસ્તારોમાં શિષ્યો બનાવે છે

બાર્નાબાસ અને પાઊલ દૂર દૂરના વિસ્તારોમાં શિષ્યો બનાવે છે

૧૩:૧૨, ૪૮; ૧૪:૧, ૨૧, ૨૨

સખત વિરોધ હોવા છતાં, બાર્નાબાસ અને પાઊલે નમ્ર લોકોને મદદ કરવા ખૂબ મહેનત કરી, જેથી તેઓ ઈસુના શિષ્યો બને

  • તેઓએ સર્વ પ્રજાઓ અને સમાજના લોકોને પ્રચાર કર્યો

  • નવા શિષ્યો ‘શ્રદ્ધામાં મક્કમ રહે’ માટે તેઓએ હિંમત બંધાવી