ડિસેમ્બર ૧૭-૨૩
પ્રેરિતોનાં કાર્યો ૧૫-૧૬
ગીત ૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શાસ્ત્રને આધારે એક થઈને નિર્ણય લેવામાં આવ્યો”: (૧૦ મિ.)
પ્રેકા ૧૫:૧, ૨—સુન્નતને લઈને થયેલા વાદવિવાદથી શરૂઆતના મંડળમાં ભાગલા પડે એવી સ્થિતિ ઊભી થઈ (bt-E ૧૦૨-૧૦૩ ¶૮)
પ્રેકા ૧૫:૧૩-૨૦—નિયામક જૂથનો નિર્ણય શાસ્ત્રને આધારે હતો (w૧૨ ૧/૧ ૯ ¶૬-૭)
પ્રેકા ૧૫:૨૮, ૨૯; ૧૬:૪, ૫—નિયામક જૂથના નિર્ણયથી મંડળો મજબૂત થયા (bt-E ૧૨૩ ¶૧૮)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રેકા ૧૬:૬-૯—યહોવાની સેવામાં વધુ કરવા આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? (w૧૨ ૧/૧ ૧૪ ¶૮)
પ્રેકા ૧૬:૩૭—ખુશખબર ફેલાવવા પાઊલે કઈ રીતે પોતાની રોમન નાગરિકતાનો ઉપયોગ કર્યો? (“અમે રોમન છીએ” પ્રેરિતોનાં કાર્યો ૧૬:૩૭ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૧૬:૨૫-૪૦
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ).
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૮
“ગીતો ગાઈને આનંદથી યહોવાની સ્તુતિ કરીએ”: (૧૫ મિ.) ચર્ચા. ગીતો ગાઈને યહોવાની સ્તુતિ કરતા બાળકો વીડિયો બતાવો. અંતમાં, ગીત ૧૫૦ દિલ રેડી દઈએ વીડિયો ચાલુ કરો અને સાથે સાથે બધાને ઊભા થઈને વીડિયો સાથે ગાવાનું ઉત્તેજન આપો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૫ ¶૧૨-૧૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૨ અને પ્રાર્થના