ડિસેમ્બર ૩-૯
પ્રેરિતોનાં કાર્યો ૯-૧૧
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે”: (૧૦ મિ.)
પ્રેકા ૯:૧, ૨—શાઊલે ઈસુના શિષ્યો પર ભારે જુલમ કર્યો (bt-E ૬૦ ¶૧-૨)
પ્રેકા ૯:૧૫, ૧૬—ઈસુ વિશે સાક્ષી આપવા શાઊલને ‘પસંદ કરવામાં’ આવ્યા હતા (w૧૬.૦૬ ૭ ¶૪)
પ્રેકા ૯:૨૦-૨૨—પાઊલ ઉત્સાહથી પ્રચાર કરવા લાગ્યા (bt-E ૬૪ ¶૧૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રેકા ૯:૪—ઈસુએ કેમ શાઊલને આમ કહ્યું: “તું શા માટે મારા પર જુલમ કરે છે?” (bt-E ૬૦-૬૧ ¶૫-૬)
પ્રેકા ૧૦:૬—ચામડાનું કામ કરનારના ઘરે પ્રેરિત પીતર રોકાયા, એ કેમ આપણું ધ્યાન ખેંચે છે? (“સિમોન, ચામડાનું કામ કરનાર” પ્રેરિતોનાં કાર્યો ૧૦:૬ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૯:૧૦-૨૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૬
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૭
મંડળની જરૂરિયાતો: (૮ મિ.)
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૪
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના