ડિસેમ્બર ૧૬-૨૨
પ્રકટીકરણ ૧૩-૧૬
ગીત ૩૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ભયાનક જાનવરોથી ડરશો નહિ”: (૧૦ મિ.)
પ્રક ૧૩:૧, ૨—સાત માથાં અને દસ શિંગડાંવાળા જંગલી જાનવરને અજગર અધિકાર આપે છે (w૧૨ ૬/૧ ૧૦ ¶૬)
પ્રક ૧૩:૧૧, ૧૫—બે શિંગડાંવાળું જંગલી જાનવર પહેલા જંગલી જાનવરની પ્રતિમામાં શ્વાસ ફૂંકે છે (re ૧૯૩-૧૯૪ ¶૨૬; ૧૯૪-૧૯૫ ¶૩૦-૩૧)
પ્રક ૧૩:૧૬, ૧૭—જંગલી જાનવરની છાપ લેશો નહિ (w૦૯ ૨/૧ ૧૨ ¶૨)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રક ૧૬:૧૩, ૧૪—કઈ રીતે દેશોને ‘સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ માટે એકઠા કરવામાં આવશે’? (w૦૯ ૨/૧ ૧૨ ¶૫)
પ્રક ૧૬:૨૧—દુષ્ટ દુનિયાના નાશ પહેલાં આપણે કયો કડક સંદેશો જણાવીશું? (w૧૫ ૭/૧૫ ૧૬ ¶૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૧૬:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૦
કોઈનો પક્ષ ન લઈએ: (૧૫ મિ.) ચર્ચા. વિચારોમાં અને કાર્યોમાં કોઈનો પક્ષ ન લઈએ વીડિયો બતાવો. પછી આ સવાલ પૂછો: તમે કઈ રીતે સમાજ કે સરકારને લગતી બાબતોમાં માથું મારવાનું ટાળી શકો? જાહેર જગ્યાઓએ કોઈનો પક્ષ ન લઈએ વીડિયો બતાવો. પછી આ સવાલ પૂછો: કસોટીના સમયે કોઈનો પક્ષ ન લેવા તમે કઈ રીતે હમણાંથી તૈયારી કરી શકો?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૨
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૫ અને પ્રાર્થના