ડિસેમ્બર ૨૩-૨૯
પ્રકટીકરણ ૧૭-૧૯
ગીત ૧૩૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈશ્વરનું યુદ્ધ બીજાં બધાં યુદ્ધોનો અંત લાવશે”: (૧૦ મિ.)
પ્રક ૧૯:૧૧, ૧૪-૧૬—ઈશ્વરના ન્યાયચુકાદા પ્રમાણે ઈસુ ખ્રિસ્ત કામ કરશે (w૦૮ ૫/૧ ૬ ¶૨-૩; it-૧-E ૧૧૪૬ ¶૧)
પ્રક ૧૯:૧૯, ૨૦—જંગલી જાનવર અને જૂઠા પ્રબોધકનો નાશ કરવામાં આવશે (re ૨૮૫-૨૮૬ ¶૨૪)
પ્રક ૧૯:૨૧—ઈશ્વરના રાજ કરવાના હકનો જેઓ વિરોધ કરે છે એ બધા લોકોને મારી નાખવામાં આવશે (re ૨૮૬ ¶૨૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રક ૧૭:૮—કઈ રીતે “જંગલી જાનવર અગાઉ હતું, પણ હવે નથી અને હજુ આવશે”? સમજાવો. (re ૨૪૭-૨૪૮ ¶૫-૬)
પ્રક ૧૭:૧૬, ૧૭—શા પરથી કહી શકાય કે જૂઠા ધર્મો કંઈ ધીરે ધીરે જતા નહિ રહે? (w૧૨ ૬/૧ ૨૦ ¶૧૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૧૭:૧-૧૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૮)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૮ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૯
યહોવા, તું હિંમત આપ!: (૧૫ મિ.) ચર્ચા. યહોવા, તું હિંમત આપ! વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો: કેવા સંજોગોમાં હિંમતની જરૂર પડી શકે? કયા અહેવાલથી તમને હિંમત મળે છે? આપણી પડખે કોણ છે? અંતમાં, “યહોવા, તું હિંમત આપ!” વીડિયો ચાલુ કરો અને બધાને ઊભા થઈને વીડિયો સાથે ગાવાનું ઉત્તેજન આપો (સભાઓ માટે તૈયાર કરેલું).
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૮ અને પ્રાર્થના