ઈશ્વરનું યુદ્ધ બીજાં બધાં યુદ્ધોનો અંત લાવશે
“પ્રેમ અને શાંતિના ઈશ્વર” યહોવા શા માટે પોતાના દીકરા જે ‘શાંતિના સરદાર’ છે તેમને યુદ્ધ લડવા મોકલશે?—૨કો ૧૩:૧૧; યશા ૯:૬.
-
યહોવા અને ઈસુ ન્યાયને ચાહે છે અને દુષ્ટતાને ધિક્કારે છે
-
દુષ્ટ લોકોને કાઢી નાખવામાં આવશે ત્યારે જ અદ્દલ ન્યાય અને કાયમ માટે શાંતિ આવશે
-
સફેદ ઘોડાઓ તેમ જ સફેદ અને શુદ્ધ બારીક શણના કપડાં બતાવે છે કે ઈશ્વરનું સ્વર્ગનું સૈન્ય ‘સચ્ચાઈથી યુદ્ધ કરશે’
એ યુદ્ધમાં આપણો બચાવ થાય માટે શું કરી શકીએ?—સફા ૨:૩