સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડિસેમ્બર ૨-૮

પ્રકટીકરણ ૭-૯

ડિસેમ્બર ૨-૮
  • ગીત ૩૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ગણી ન શકાય એટલા મોટા ટોળા પર યહોવાના આશીર્વાદો છે”: (૧૦ મિ.)

    • પ્રક ૭:૯—“મોટું ટોળું” યહોવાના રાજ્યાસન સામે ઊભું છે (it-૧-E ૯૯૭ ¶૧)

    • પ્રક ૭:૧૪—મોટું ટોળું “મહાન વિપત્તિમાંથી” બચી જશે (it-૨-E ૧૧૨૭ ¶૪)

    • પ્રક ૭:૧૫-૧૭—મોટા ટોળાને ભાવિમાં પૃથ્વી પર આશીર્વાદો મળશે (it-૧-E ૯૯૬-૯૯૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રક ૭:૧—‘પૃથ્વીના ચાર ખૂણે ઊભેલા ચાર દૂતો’ અને “ચાર પવન” શાને રજૂ કરે છે? (re ૧૧૫ ¶૪)

    • પ્રક ૯:૧૧—“અનંત ઊંડાણનો દૂત” કોણ છે? (it-૧-E ૧૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૭:૧-૧૨ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૦

  • મંડળની જરૂરિયાતો: (૮ મિ.)

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૦

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૩ અને પ્રાર્થના