ડિસેમ્બર ૩૦, ૨૦૧૯–જાન્યુઆરી ૫, ૨૦૨૦
પ્રકટીકરણ ૨૦-૨૨
ગીત ૧૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“જુઓ! હું બધું નવું બનાવું છું”: (૧૦ મિ.)
પ્રક ૨૧:૧—“પહેલાંનું આકાશ અને પહેલાંની પૃથ્વી જતા રહ્યા છે” (re ૩૦૧ ¶૨)
પ્રક ૨૧:૩, ૪—“પહેલાંના જેવું હવે રહ્યું નથી” (w૧૪ ૧/૧ ૧૧ ¶૨-૪)
પ્રક ૨૧:૫—યહોવાના વચન પર પૂરો ભરોસો રાખી શકાય છે (w૦૩ ૮/૧ ૧૨-૧૩ ¶૧૪)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રક ૨૦:૫—“મરણ પામેલા બાકીના લોકો” ૧,૦૦૦ વર્ષના અંતે જીવતા થશે, એનો શો અર્થ થાય? (it-૨-E ૨૪૯ ¶૨)
પ્રક ૨૦:૧૪, ૧૫—‘અગ્નિનું સરોવર’ શું છે? (it-૨-E ૧૮૯-૧૯૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૨૦:૧-૧૫ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત ૩: (૪ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો. (th અભ્યાસ ૯)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૧૨ (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સંજોગો પ્રમાણે રજૂઆત બદલીએ”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૪
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૨ અને પ્રાર્થના