સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૨૦-૨૨

“જુઓ! હું બધું નવું બનાવું છું”

“જુઓ! હું બધું નવું બનાવું છું”

૨૧:૧-૫

યહોવાએ વચન આપ્યું છે કે તે બધું નવું બનાવશે.

  • “નવા આકાશ”: નવી સરકાર આવશે ત્યારે પૃથ્વી પર નેક લોકો હશે

  • “નવી પૃથ્વી”: એવા લોકોનો સમાજ જે ઈશ્વરના રાજને આધીન રહેશે અને તેમનાં નેક ધોરણો પ્રમાણે જીવશે

  • “બધું નવું”: શરીરની તકલીફો નહિ રહે. મન અને દિલ પર લાગેલા ઘા રુઝાય જશે. દરેક દિવસની સુંદર પળો લોકોના મનમાં હંમેશ માટે રહેશે