ડિસેમ્બર ૯-૧૫
પ્રકટીકરણ ૧૦-૧૨
ગીત ૧૪૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“‘બે સાક્ષીઓને’ મારી નંખાયા અને જીવતા કરાયા”: (૧૦ મિ.)
પ્રક ૧૧:૩—“બે સાક્ષીઓ” ૧,૨૬૦ દિવસ સુધી ભવિષ્યવાણી કરશે (w૧૪ ૧૧/૧૫ ૩૦)
પ્રક ૧૧:૭—‘જંગલી જાનવરે’ તેઓને મારી નાખ્યા
પ્રક ૧૧:૧૧—“બે સાક્ષીઓને” “સાડા ત્રણ દિવસ” પછી જીવતા કરવામાં આવ્યા
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રક ૧૦:૯, ૧૦—યોહાનને મળેલો સંદેશો કઈ રીતે “કડવો” અને “મીઠો” હતો? (it-૨-E ૮૮૦-૮૮૧)
પ્રક ૧૨:૧-૫—આ કલમોની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (it-૨-E ૧૮૭ ¶૭-૯)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૧૦:૧-૧૧ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. તમારા વિસ્તારમાં યોગ્ય તક ઝડપીને બીજી કોઈ રીતે પ્રચાર કરતા હોય એવું દૃશ્ય. (th અભ્યાસ ૩)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૩
“પૃથ્વી ‘નદીને પી ગઈ’”: (૧૫ મિ.) ચર્ચા. કોરિયાના ભાઈઓને જેલમાંથી છોડવામાં આવ્યા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨ અને પ્રાર્થના