ડિસેમ્બર ૧૪-૨૦
લેવીય ૧૨-૧૩
ગીત ૫૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“રક્તપિત્ત વિશેના નિયમોમાંથી શીખીએ”: (૧૦ મિ.)
લેવી ૧૩:૪, ૫—જેઓને રક્તપિત્તની બીમારી હોય તેઓએ બીજાઓથી અલગ રહેવાનું હતું (wp૧૮.૧-E ૭)
લેવી ૧૩:૪૫, ૪૬—જેઓને રક્તપિત્તની બીમારી હોય તેઓએ બીજાઓને ચેપ લગાડવાનો ન હતો (wp૧૬.૩ ૯ ¶૧)
લેવી ૧૩:૫૨, ૫૭—જે વસ્તુઓને રક્તપિત્ત થયો હોય એને આગમાં બાળી નાખવાની હતી (it-૨-E ૨૩૮ ¶૩)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
લેવી ૧૨:૨, ૫—બાળકને જન્મ આપવાથી શા માટે સ્ત્રી “અશુદ્ધ” બનતી? (w૦૪ ૫/૧૫ ૨૩ ¶૨)
લેવી ૧૨:૩—છોકરો જન્મે એના આઠમા દિવસે તેની સુનત કરાવવાનું યહોવાએ કેમ કહ્યું હશે? (wp૧૮.૧-E ૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૧૩:૯-૨૮ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: ટોનીએ સવાલોનો કઈ રીતે ઉપયોગ કર્યો? તેમણે કલમને સારી રીતે સમજાવવા શું કર્યું?
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૯)
ફરી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, ખુશખબર પુસ્તિકા આપો અને પાઠ ૧૧નો ઉપયોગ કરીને બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૧
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૫
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૩૯ અને પ્રાર્થના