સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○ પહેલી મુલાકાત

સવાલ: જીવનમાં ખરી ખુશી મેળવવા ભરોસાપાત્ર સલાહ ક્યાંથી મેળવી શકાય?

શાસ્ત્રવચન: ગી ૧:૧, ૨

ફરી મુલાકાત માટે સવાલ: ધનસંપત્તિ પાછળ દોડવાથી શું આપણને ખરી ખુશી મળી શકે?

○● ફરી મુલાકાત

સવાલ: ધનસંપત્તિ પાછળ દોડવાથી શું આપણને ખરી ખુશી મળી શકે?

શાસ્ત્રવચન: ૧તિ ૬:૯, ૧૦

ફરી મુલાકાત માટે સવાલ: આનંદી રહેવાથી કેવા ફાયદા થાય છે?