ડિસેમ્બર ૨૮, ૨૦૨૦–જાન્યુઆરી ૩, ૨૦૨૧
લેવીય ૧૬-૧૭
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?”: (૧૦ મિ.)
લેવી ૧૬:૧૨—પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં જાણે યહોવા આગળ ઊભા રહેતા હતા (w૧૯.૧૧ ૨૧ ¶૪)
લેવી ૧૬:૧૩—પ્રમુખ યાજક યહોવા આગળ ધૂપ બાળતા હતા (w૧૯.૧૧ ૨૧ ¶૫)
લેવી ૧૬:૧૪, ૧૫—પ્રમુખ યાજક એ પછી યાજકો અને લોકોનાં પાપોના પ્રાયશ્ચિત્ત માટે બલિદાન ચઢાવતા હતા (w૧૯.૧૧ ૨૧ ¶૬)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
લેવી ૧૬:૧૦—અઝાઝેલ માટે પસંદ કરવામાં આવેલો બકરો કઈ રીતે ઈસુના બલિદાનને રજૂ કરતો? (w૦૯ ૮/૧ ૧૨ ¶૧૭)
લેવી ૧૭:૧૦, ૧૧—આપણે કેમ લોહી લેતા નથી? (w૧૪ ૧૧/૧૫ ૧૦ ¶૧૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૧૬:૧-૧૭ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી અભ્યાસ માટેનું સાહિત્ય આપો. (th અભ્યાસ ૪)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧ ¶૧-૨ (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
“શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા ચાહો છો?”: (૧૫ મિ.) ચર્ચા. ફિલ્ડ મિશનરીઓ—કાપણીના મજૂરો વીડિયો જુઓ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૭
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૪૧ અને પ્રાર્થના