ડિસેમ્બર ૨૦-૨૬
ન્યાયાધીશો ૧૦-૧૨
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યિફતાનો યહોવા સાથે પાકો સંબંધ હતો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ન્યા ૧૧:૧—શા પરથી કહી શકાય કે યિફતા વ્યભિચારથી જન્મેલા ન હતા? (it-૨-E ૨૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ન્યા ૧૦:૧-૧૮ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો. (th અભ્યાસ ૪)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૨, મુદ્દો ૫ (th અભ્યાસ ૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪
બાળપણથી જ યહોવાને સમર્પિત: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: તાલીમ લેવી કેમ ખૂબ જરૂરી છે? બાળપણમાં પોતાનું જીવન કેમ યહોવાને સમર્પણ કરવું જોઈએ? તમારે કેમ યુવાનીમાં યહોવાના સંગઠનમાં સેવા આપવા આગળ આવવું જોઈએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૩, સવાલ ૩-૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૧ અને પ્રાર્થના