ડિસેમ્બર ૨૭, ૨૦૨૧–જાન્યુઆરી ૨, ૨૦૨૨
ન્યાયાધીશો ૧૩-૧૪
ગીત ૪૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“માનોઆહ અને તેમની પત્નીનો માબાપ માટે દાખલો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ન્યા ૧૪:૨, ૩—સામસૂને શા માટે કહ્યું કે તેને પલિસ્તી છોકરી “બહુ ગમે છે?” (w૦૫ ૩/૧૫ ૨૬ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ન્યા ૧૪:૫-૨૦ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
“સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—વિદ્યાર્થીઓને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાનું શીખવીએ”: (૧૦ મિ.) ચર્ચા. તમારા બાઇબલ વિદ્યાર્થીઓને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાનું શીખવો વીડિયો બતાવો.
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૨, આપણે શીખી ગયા, તમે શું કહેશો અને આટલું કરો (th અભ્યાસ ૧૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૪
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૪, સવાલ ૧-૨
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૪૨ અને પ્રાર્થના