નવેમ્બર ૨૨-૨૮
ન્યાયાધીશો ૧-૩
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“હિંમત અને સમજદારીનો કિસ્સો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ન્યા ૨:૧૦-૧૨—આ કલમોમાંથી આપણે શું શીખી શકીએ? (w૦૫ ૧/૧૫ ૨૪ ¶૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ન્યા ૩:૧૨-૩૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
“સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—યહોવાને પ્રાર્થના કરીએ”: (૧૦ મિ.) ચર્ચા. શિષ્યો બનાવવાના કામમાં આનંદ મેળવીએ—યહોવાની મદદ સ્વીકારીએ—પ્રાર્થના વીડિયો બતાવો.
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૨, શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાના દોસ્ત બનીએ—પ્રચાર માટે સારી તૈયારી કરીએ: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી, શક્ય હોય તો અમુક બાળકોને આ સવાલો પૂછો: પ્રચાર માટે સારી તૈયારી કઈ રીતે કરી શકીએ? પ્રચારમાં આપણો દેખાવ કેવો હોવો જોઈએ? પ્રચારમાં આપણે શું ના કરવું જોઈએ?
“પ્રચારની સભા સારી રીતે ચલાવવાના સૂચનો”: (૧૦ મિ.) સેવા નિરીક્ષક દ્વારા ચર્ચા. પછી પૂછો કે પ્રચારની સભા શરૂ થાય એ પહેલાં કેમ પહોંચવું જોઈએ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૧, સવાલ ૩-૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૧ અને પ્રાર્થના