બાઇબલમાં રહેલો ખજાનો
હિંમત અને સમજદારીનો કિસ્સો
[ન્યાયાધીશોની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
મોઆબના લોકોના જુલમમાંથી ઇઝરાયેલીઓને બચાવવા યહોવાએ એહૂદને ઊભો કર્યો (ન્યા ૩:૧૫; w૦૪ ૩/૧૫ ૩૧ ¶૩)
એહૂદે, એગ્લોન રાજાને મારી નાખ્યો અને ઇઝરાયેલીઓની જીત થઈ (ન્યા ૩:૧૬-૨૩, ૩૦; w૦૪ ૩/૧૫ ૩૦ ¶૧-૩)
આ અહેવાલમાંથી આપણને યહોવા પર ભરોસો રાખવા અને હિંમતથી વર્તવા વિશે શું શીખવા મળે છે?