નવેમ્બર ૮-૧૪
યહોશુઆ ૨૦-૨૨
ગીત ૨૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ગેરસમજણમાંથી શીખીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
યહો ૨૧:૪૩, ૪૪—ઇઝરાયેલીઓ વચનના દેશમાં રહેવા લાગ્યા, તોય કેટલાક કનાનીઓ ત્યાં રહેતા હતા. તો પછી શાના પરથી કહી શકાય કે યહોવાનું વચન પૂરું થયું? (it-૧-E ૪૦૨ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૨૦:૧–૨૧:૩ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: ઈશ્વરનું વચન—પ્રક ૨૧:૩, ૪ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી બતાવો. (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૪
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૦, સવાલ ૩નો મુદ્દો ૩-૫ અને સવાલ ૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૩ અને પ્રાર્થના