સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

ગેરસમજણમાંથી શીખીએ

ગેરસમજણમાંથી શીખીએ

યર્દન નદીની પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓના અમુક કુળોએ એક મોટી વેદી બાંધી (યહો ૨૨:૧૦)

યર્દન નદીની પશ્ચિમમાં રહેતા ઇઝરાયેલીઓએ આરોપ મૂક્યો કે પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓ યહોવાને બેવફા બન્યા છે (યહો ૨૨:૧૨, ૧૫, ૧૬; w૧૮.૦૮ ૫-૬ ¶૧૦)

જેઓ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો, તેઓએ નમ્રતાથી જવાબ આપ્યો. એનાથી લોકોનું જીવન બચી ગયું (યહો ૨૨:૨૧-૩૦; w૦૮ ૧૧/૧ ૧૧ ¶૬)

આપણા પર ખોટો આરોપ મૂકવામાં આવે ત્યારે શું કરવું જોઈએ? પૂરી વાત સમજ્યા પહેલાં કેમ કોઈ નિર્ણય લેવો ન જોઈએ?—ની ૧૫:૧; ૧૮:૧૩.