ડિસેમ્બર ૧૨-૧૮
૨ રાજાઓ ૧૬-૧૭
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાની ધીરજની એક હદ છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૧૭:૨૯—સમરૂની લોકો કોણ હતા? (jy પ્રક. ૧૯, બૉક્સ)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૧૭:૧૮-૨૮ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને આપણી વેબસાઇટ વિશે જણાવો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૪)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. એવું બતાવો કે તમે વ્યક્તિ સાથે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ) અને ચર્ચા કરો. (th અભ્યાસ ૨૦)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૮, મુદ્દો ૫ (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“ભરોસો રાખો કે તમે દુનિયાના અંતમાંથી બચી જશો”: (૫ મિ.) ચર્ચા.
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૯ ¶૨૭-૩૨, બૉક્સ ૯-ગ અને ૯-ઘ
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૯ અને પ્રાર્થના