સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

આપણી હિંમત તોડવા વિરોધીઓની ચાલાકીઓ

આપણી હિંમત તોડવા વિરોધીઓની ચાલાકીઓ

આપણા વિરોધીઓ આગેવાની લેનારા ભાઈઓ વિશે જૂઠાણું ફેલાવીને આપણી હિંમત તોડવાનો પ્રયત્ન કરે છે (૨રા ૧૮:૧૯-૨૧; w૦૫ ૮/૧ ૧૧ ¶૫)

તેઓ યહોવા અને સંગઠન વિશે જૂઠું બોલીને આપણને ખોટા રસ્તે દોરે છે (૨રા ૧૮:૨૨, ૨૫; w૧૦-E ૭/૧૫ ૧૩ ¶૩)

તેઓ ખોટાં વચનો આપીને આપણને છેતરવાનો પ્રયત્ન કરે છે (૨રા ૧૮:૩૧, ૩૨; w૧૩ ૧૧/૧૫ ૧૯ ¶૧૪; yb૭૪-E ૧૭૭ ¶૧)

પોતાને પૂછો: ‘આજે હું શું કરી શકું જેથી ભાવિમાં મારા પર સતાવણી આવે ત્યારે હું એનો ધીરજથી સામનો કરી શકું?’