ડિસેમ્બર ૨૬, ૨૦૨૨–જાન્યુઆરી ૧, ૨૦૨૩
૨ રાજાઓ ૨૦-૨૧
ગીત ૬ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“પ્રાર્થનાને લીધે યહોવાએ પગલું ભર્યું”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૨૧:૧૩—‘યરૂશાલેમને માપદોરીથી માપીશ’ એવું કહીને યહોવા શું જણાવવા માંગતા હતા? (it-2-E ૨૪૦ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૨૧:૧-૧૫ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૪)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. એવું બતાવો કે તમે વ્યક્તિ સાથે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે. વ્યક્તિને આપણી વેબસાઇટ વિશે જણાવો અને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૬)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૮, મુદ્દો ૬ (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૧
“આપણી પ્રાર્થનાઓને યહોવા ખૂબ કીમતી ગણે છે”: (૧૫ મિ.) ચર્ચા. હું પ્રાર્થનામાં લાગુ રહ્યો વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૧૦ ¶૧-૭, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૮ અને પ્રાર્થના