સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

પ્રાર્થનાને લીધે યહોવાએ પગલું ભર્યું

પ્રાર્થનાને લીધે યહોવાએ પગલું ભર્યું

યહોવાએ હિઝકિયાને કહ્યું કે તે બીમારીમાંથી સાજો નહિ થાય (૨રા ૨૦:૧; ip-૧ ૩૯૪ ¶૨૩)

વફાદાર હિઝકિયાએ રડી રડીને યહોવાને કાલાવાલા કર્યા (૨રા ૨૦:૨, ૩; w૧૭.૦૩ ૨૧ ¶૧૬)

હિઝકિયાની પ્રાર્થનાને લીધે યહોવાએ તેને સાજો કરી દીધો (૨રા ૨૦:૪-૬; w૦૩ ૧૦/૧ ૪ ¶૧)

આપણી પ્રાર્થનાઓને લીધે યહોવા કદાચ એવું કંઈ કરે જે કરવાનું તેમણે પહેલાં વિચાર્યું ના હોય. આ બનાવથી પ્રાર્થનામાં લાગુ રહેવા વિશે તમને શું શીખવા મળ્યું?