ડિસેમ્બર ૫-૧૧
૨ રાજાઓ ૧૩-૧૫
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“પૂરા દિલથી સેવા કરવાથી ભરપૂર આશીર્વાદો મળે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૧૩:૨૦, ૨૧—શું આ ચમત્કાર એમ બતાવે છે કે આપણે પુરાણી ધાર્મિક ચીજવસ્તુઓની પૂજા કરવી જોઈએ? (w૦૫ ૮/૧ ૧૧ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૧૩:૨૦–૧૪:૭ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૫ મિ.) જે વ્યક્તિ સાથે તમે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે તેમની સાથે દુઃખ જશે, સુખ આવશે બ્રોશરના પાઠ ૦૧માંથી બાઇબલ અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૨૦)
ટૉક: (૫ મિ.) km ૮/૦૩ ૧—વિષય: આનંદ અને તાજગી આપતું કાર્ય. (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૫૧
“યહોવા આપણી સખત મહેનતને યાદ રાખે છે”: (૧૦ મિ.) ચર્ચા. યહોવા યાદ રાખે છે વીડિયો બતાવો.
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૯ ¶૧૮-૨૬, બૉક્સ ૯-ક અને ૯-ખ
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૧ અને પ્રાર્થના