બાઇબલમાં રહેલો ખજાનો
પૂરા દિલથી સેવા કરવાથી ભરપૂર આશીર્વાદો મળે છે
એલિશાએ રાજા યહોઆશને એક કામ સોંપ્યું. ઇઝરાયેલ સિરિયા પર કેટલી હદે જીત મેળવશે, એનો આધાર એ કામ પર હતો (૨રા ૧૩:૧૫-૧૮)
યહોઆશે એ કામ પૂરા દિલથી ન કર્યું, એટલે તે સિરિયા પર પૂરેપૂરી જીત ના મેળવી શક્યો (૨રા ૧૩:૧૯; w૧૦ ૪/૧ ૨૮ ¶૧૧)
યહોવા એવા લોકોને ભરપૂર આશીર્વાદ આપે છે, જેઓ તેમને દિલથી શોધે છે (હિબ્રૂ ૧૧:૬; w૧૩-E ૧૧/૧ ૧૧ ¶૫-૬)
પોતાને પૂછો: ‘હું યહોવાની ભક્તિ કેવી રીતે કરું છું? જેમ કે, શું હું પૂરા દિલથી બાઇબલ વાંચું છું? શું હું સભાઓમાં જવા અને પ્રચારમાં ભાગ લેવા સખત મહેનત કરું છું?’