સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નવેમ્બર ૧૪-૨૦

૨ રાજાઓ ૭-૮

નવેમ્બર ૧૪-૨૦
  • ગીત ૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૨રા ૮:૧૯—યહોવાએ દાઉદને વચન આપ્યું હતું કે તેનો અને તેના દીકરાઓનો “દીવો” કદી હોલવાશે નહિ. એનો શું અર્થ થાય? (it-2-E ૧૯૫ ¶૭)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૭:૧-૧૧ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૯

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૮ ¶૨૩-૨૭, બૉક્સ ૮-ખ

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૫૦ અને પ્રાર્થના