સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું

યહોવાએ અશક્યને શક્ય બનાવ્યું

એક સમયે ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યારે યહોવાએ કહ્યું કે આવતી કાલે ભરપૂર પ્રમાણમાં ખાવા-પીવાની વસ્તુઓ મળશે (૨રા ૭:૧; it-1-E ૭૧૬-૭૧૭)

ઇઝરાયેલના રાજાના એક મદદનીશે યહોવાના વચનની મજાક ઉડાવી (૨રા ૭:૨)

યહોવાએ એવું કરી બતાવ્યું જેની લોકોએ કલ્પના પણ કરી ન હતી (૨રા ૭:૬, ૭, ૧૬-૧૮)

યહોવાએ કહ્યું છે કે આ દુનિયાનો અચાનક વિનાશ થશે, જેની લોકોએ કલ્પના પણ કરી નહિ હોય. (૧થે ૫:૨, ૩) યહોવાના વચન પર શ્રદ્ધા રાખવી કેમ જરૂરી છે?