નવેમ્બર ૨૧-૨૭
૨ રાજાઓ ૯-૧૦
ગીત ૪૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“તેનામાં હિંમત, પાકો ઇરાદો અને ઉત્સાહ હતા”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૧૦:૨૯, ૩૧—યેહૂની ભૂલમાંથી આપણે શું શીખી શકીએ? (w૧૧-E ૧૧/૧૫ ૫ ¶૬-૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૯:૧-૧૪ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. એવું બતાવો કે તમે વ્યક્તિ સાથે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે. તેમને જણાવો કે અમે બીજાઓને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. પછી દુઃખ જશે, સુખ આવશે બ્રોશર આપો અને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ) અને ચર્ચા કરો. (th અભ્યાસ ૧૨)
ટૉક: (૫ મિ.) w૧૩ ૫/૧૫ ૮-૯ ¶૩-૬—વિષય: ઉત્સાહ બતાવવામાં યહોવા અને ઈસુના દાખલાને અનુસરીએ. (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
બીજા યુવાનો શું કહે છે—કામમાં ઢીલ કરવા વિશે: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: એક વ્યક્તિ કામમાં ઢીલ કેમ કરે છે? કામમાં ઢીલ ના કરીએ તો આપણને કેવી ખુશી મળે છે?
“કામમાં ઢીલ ના કરીએ”: (૧૦ મિ.) ચર્ચા.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૯ ¶૧-૯, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૦ અને પ્રાર્થના