બાઇબલમાં રહેલો ખજાનો
તેનામાં હિંમત, પાકો ઇરાદો અને ઉત્સાહ હતા
યહોવાએ યેહૂને દુષ્ટ રાજા આહાબના બધા વંશજોનો નાશ કરવાની જવાબદારી સોંપી (૨રા ૯:૬, ૭; w૧૧-E ૧૧/૧૫ ૩ ¶૨)
યેહૂએ રાજા યહોરામ (આહાબનો દીકરો) અને રાણી ઇઝેબેલને (આહાબની વિધવા પત્ની) મારી નાખવા તરત પગલાં ભર્યાં (૨રા ૯:૨૨-૨૪, ૩૦-૩૩; w૧૧-E ૧૧/૧૫ ૪ ¶૨-૩; “‘આહાબના બધા વંશજોનો નાશ થઈ જશે’—૨રા ૯:૮” ચાર્ટ જુઓ)
યેહૂએ પોતાની જવાબદારી હિંમતથી, પાકા ઇરાદાથી અને ઉત્સાહથી પૂરી કરી (૨રા ૧૦:૧૭; w૧૧-E ૧૧/૧૫ ૫ ¶૩-૪)
પોતાને પૂછો: ‘માથ્થી ૨૮:૧૯, ૨૦ની આજ્ઞા પાળવામાં હું કઈ રીતે યેહૂને અનુસરી શકું?’