નવેમ્બર ૨૮-ડિસેમ્બર ૪
૨ રાજાઓ ૧૧-૧૨
ગીત ૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મોટા બનવાની લાલચમાં એક દુષ્ટ સ્ત્રીને સજા મળી”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
૨રા ૧૨:૧—યહોઆશ હજુ બાળક જ હતો ત્યારે યહોવાએ તેનો જીવ બચાવ્યો. એ કેમ એક મોટી વાત કહેવાય? (it-1-E ૧૨૬૫-૧૨૬૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ૨રા ૧૧:૧-૧૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. (th અભ્યાસ ૪)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષય પર વાત ચાલુ રાખો. એવું બતાવો કે તમે વ્યક્તિ સાથે પહેલાં ઘણી વાર વાત કરી છે અને તે વધારે જાણવા માંગે છે. તેમને જણાવો કે અમે બીજાઓને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. પછી દુઃખ જશે, સુખ આવશે બ્રોશર આપો અને બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો (વીડિયો બતાવશો નહિ) અને ચર્ચા કરો. (th અભ્યાસ ૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૦૮, વધારે જાણો અને મુદ્દો ૪ (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“ઈશ્વરભક્તોએ કેમ પ્રગતિ કરતા રહેવું જોઈએ?”: (૧૫ મિ.) ચર્ચા. પ્રગતિ કરતા રહો વીડિયો બતાવો. (૧તિ ૩:૧)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૯ ¶૧૦-૧૭
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૪ અને પ્રાર્થના