સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈશ્વરભક્તોએ કેમ પ્રગતિ કરતા રહેવું જોઈએ?

ઈશ્વરભક્તોએ કેમ પ્રગતિ કરતા રહેવું જોઈએ?

ઘણા ભાઈ-બહેનો ધ્યેયો રાખે છે કે તેઓ પાયોનિયર બને, બેથેલમાં સેવા આપે કે પછી પ્રાર્થનાઘર બાંધકામમાં ભાગ લે. આવા ધ્યેયો પૂરા કરવા તેઓ સખત મહેનત કરે છે અને પ્રગતિ કરે છે. ઉપરાંત ઘણા ભાઈઓ વડીલ તરીકે સેવા આપવા પ્રગતિ કરે છે. (૧તિ ૩:૧) પણ ઈશ્વરભક્તોએ કેવા ઇરાદાથી પ્રગતિ કરવી જોઈએ? શું તેઓએ મોટું નામ કમાવાના ઇરાદાથી કોઈ ખાસ જવાબદારી કે પદવી માટે પ્રયત્ન કરવો જોઈએ?

પ્રગતિ કરતા રહો (૧તિ ૩:૧) વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

નીચે જણાવેલી કલમો પ્રમાણે આપણે કયા ત્રણ કારણોને લીધે પ્રગતિ કરતા રહેવું જોઈએ?